bhangi meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ભંગિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- વ્યંગ, વાચાની ચાતુરી
- રીત, ઢબ
- અંગોનો મરોડ
- પગથિયું
English meaning of bhangi
Feminine
- irony
- repartee, wit
- manner, mode
- bend of body or limbs
- step, rung, of ladder