ભંડાર શબ્દનો ગુજરાતી અર્થ |bhanDaar meaning in Gujarati | Rekhtagujarati

bhanDaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભંડાર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ધનધાન્ય વગેરે ભરી રાખવાની જગા
  • ખજાનો, સંગ્રહ
  • વહાણના તૂતકની નીચેનો ભાગ
  • દુકાન. જેમ કે, ખાદી-ભંડાર, સ્વદેશી ભંડાર
  • store-house
  • treasure, hoarded wealth
  • place under deck of steamer
  • store, shop
  • (अन्न का) भंडार, कोठार
  • खज़ाना, कोश
  • जहाज के डेक के नीचे की जगह
  • दुकान, उदा० 'खादी भंडार'

આપને આ પણ વાંચવું ગમશે