ભક્તિ શબ્દનો ગુજરાતી અર્થ |bhakti meaning in Gujarati | Rekhtagujarati

bhakti meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભક્તિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • ભજવું તે, ભજન
  • પ્રેમ, આદર
  • નવની સંજ્ઞા (ભક્તિના નવ પ્રકાર : શ્રાવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન)
  • devotion, adoration, worship
  • love
  • reverence
  • loyalty
  • number nine (from nine 'kinds of ભક્તિ, viz. શ્રવણ કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય,and આત્મનિવેદન)
  • भजना, भजन, उपास्य देवता का नाम जपना
  • प्रेम , श्रद्धा, भक्ति
  • नव की संज्ञा

આપને આ પણ વાંચવું ગમશે