ભગ શબ્દનો ગુજરાતી અર્થ |bhag meaning in Gujarati | Rekhtagujarati

bhag meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભગ

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • નસીબ, સદ્ભાગ્ય
  • ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, અને વૈરાગ્ય એ છનો સમૂહ
  • છિદ્ર, કાણું
  • ક્ષત, વ્રણ
  • સૂર્યનાં બાર રૂપોમાંનું એક, સૂર્ય
  • સ્ત્રીની ગુહ્યેન્દ્રિય
  • fortune, luck
  • good luck
  • aggregate of the following six qualities, viz. ઐશ્વર્ય, વીર્ય, ચશ, શ્રી, જ્ઞાન, and વૈરાગ્ય
  • hole
  • hudendum muliebre
  • ulcer, sore
  • one of the twelve names or forms of the sun

આપને આ પણ વાંચવું ગમશે