bhadrambhadr meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ભદ્રંભદ્ર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક નવલકાથા તેનું મુખ્ય પાત્ર
- (લાક્ષણિક) જડ, વેદિયો, વિનોદવૃત્તિ વિનાનો માણસ
વિશેષણ
- વગર સમજે સંસ્કૃત ભાષા વાપરનાર
English meaning of bhadrambhadr
Masculine
- title of a novel
- principal actor in it
- (figurative) learned pundit lacking practical wisdom or sense of humour
