bhadra meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ભદ્રા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ગાય
- દુર્ગા
- શ્રીકૃષ્ણની એક પટરાણી
- બીજ, સાતમ કે બારસ
- ગળી
- ગોકર્ણી
English meaning of bhadra
Feminine
- cow
- Goddess Durga
- nurvā grass used in religious ceremonies