ભાવ શબ્દનો ગુજરાતી અર્થ |bhaav meaning in Gujarati | Rekhtagujarati

bhaav meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભાવ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • અસ્તિત્વ, હોવાપણું
  • પ્રકૃતિ, સ્વભાવ
  • ઇરાદો, મતલબ
  • વૃત્તિ, લાગણી
  • તાત્પર્ય, અભિપ્રાય
  • ચેષ્ટા, અભિનય
  • હેત, પ્રીતિ, ગમો
  • આસ્થા
  • કિંમત, દ૨
  • આર્ય, પૂજ્ય, (નાટકમાં સંબોધન)
  • સ્થિતિ, સ્વરૂપ. ઉદા. શિષ્યભાવ, પુરુષભાવ
  • being, existence
  • natural state of being, nature
  • intention, purpose
  • tendency, feeling
  • purport, gist
  • acting, movements of body
  • love, affection
  • liking (for)
  • faith, trust
  • price, (market) rate
  • (term of address in dramas) noble sir!
  • state, condition, form
  • भाव, क़ीमत, दर
  • भाव, अस्तित्व, होना
  • प्रकृति, स्वभाव
  • इरादा, आशय , इच्छा, भाव
  • मनोवृत्ति, मनोभाव
  • तात्पर्य , अभिप्राय, मंशा
  • चेष्टा, अभिनय, भाव, भंगी
  • राग, प्रीति, भाव
  • श्रद्धा
  • आर्य! पूज्य! (नाटक में संबोधन)

આપને આ પણ વાંચવું ગમશે