ભાંગવું શબ્દનો ગુજરાતી અર્થ |bhaangavu.n meaning in Gujarati | Rekhtagujarati

bhaangavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભાંગવું

bhaangavu.n भांगवुं
  • favroite
  • share

ભાંગવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • કકડા થવા, તૂટવું, ભાંગવું
  • ભાંગવું, કકડા કરવા, તોડવું
  • (ગામને) લૂંટી બાળી પાયમાલ કરવું

English meaning of bhaangavu.n


  • be broken to pieces

  • make pieces of, cut, break
  • (Kathiawadi) plunder and ruin (village)

भांगवुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • टुकड़े होना, भग्न होना, टूटना

सकर्मक क्रिया

  • टुकड़े करना, तोड़ना
  • (गाँव को) लूट मारकर तबाह करना, (गाँव पर) डाका डालना

આપને આ પણ વાંચવું ગમશે