ભાભુ શબ્દનો ગુજરાતી અર્થ |bhaabhu meaning in Gujarati | Rekhtagujarati

bhaabhu meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ભાભુ

bhaabhu भाभु
  • favroite
  • share

ભાભુ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બાપની મા
  • ભાભી
  • મોટા કાકાની વહુ

English meaning of bhaabhu


Feminine

  • grandmother, father's mother
  • wife of father's elder brother, elder aunt
  • brother's wife

भाभु के हिंदी अर्थ


स्त्रीलिंग

  • बाप की माँ, दादी
  • भाभी
  • ताई, ताऊ की स्त्री

આપને આ પણ વાંચવું ગમશે