betaalaa.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બેતાળાં શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ, બહુવચન
- બેતાળીસ વર્ષની ઉમ્મરે આંખે આવતી ઝાંખ કે ત્યારે પહેરાતાં ચશ્માં
English meaning of betaalaa.n
Noun, Plural
- dimness of sight that comes to man at forty-two
- spectacles (won then)
बेताळां के हिंदी अर्थ
नपुंसक लिंग, बहुवचन
- बयालीस साल को उम्र में आँख में धुंधली आना या उस समय पहनी जानेवाली ऐनक
