બટ શબ્દનો ગુજરાતી અર્થ |baT meaning in Gujarati | Rekhtagujarati

baT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બટ

baT बट
  • favroite
  • share

બટ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ભરાવદાર
  • નક્કર, ઘટ

સંજ્ઞા, પુલ્લિંગ

  • ઠીંગણું, મજબૂત ટટ્ટુ

નપુંસક લિંગ

  • ઊંચામાં ઊંચી જાતનું લોઢું

અવ્યય

  • સાવ, તદ્દન
  • (લાક્ષણિક) આકરું, તીખું

English meaning of baT


Adjective

  • solid
  • strong and stout, well-built

Noun, Masculine

  • strong and short pony

Noun

  • best kind of iron

Adverb

  • utterly

આપને આ પણ વાંચવું ગમશે