baraabar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બરાબર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ, અવ્યય
- સમાન, સરખું
- ખરું, વાજબી
- જોઈએ તેવું, ભૂલચૂક વિનાનું, સાચું, સારુ
- માફ્ક, અનુકૂળ
- નજીક, પાસે, લગોલગ, અડીને, પડખોપડખ
English meaning of baraabar
Adverb, Adjective
- equal, alike
- correct
- proper
- exact
- free from mistake
बराबर के हिंदी अर्थ
विशेषण
- बराबर, समान, तुल्य
- खरा, उचित, वाजिब
- जैसा चाहिए ऐसा, सही, ठीक
अव्यय
- बराबर, समान, तुल्य
- खरा, उचित, वाजिब
- जैसा चाहिए ऐसा, सही, ठीक