baporiyu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બપોરિયું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- બપોરનું, બપોરું
- બપોરે ખીલતું એક ફૂલ
- બપોરે કરવાનું કામ
- બપોર સુધી કામ કરનારું માણસ
- આતશબાજીની એક બનાવટ
बपोरियुं के हिंदी अर्थ
विशेषण
- दोपहर का, मध्याह्न का
नपुंसक लिंग
- दोपहर को खिलनेवाला एक फूल, दुपहरिया
- दोपरह को करने का काम
- दोपहर तक काम करनेवाला मज़दूर या कारीगर
- एक तरह की आतिशबाजी
