bando meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બંદો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- સેવક, દાસ
- પોતે (બડાઈ બતાવવા વપરાય છે.)
- બંધનવાળો માણસ, ગુલામ
English meaning of bando
Masculine
- servant, slave
- your humble servant
- (referring to oneself) myself
बंदो के हिंदी अर्थ
पुल्लिंग
- सेवक , दास
- खुद (बड़ाई सूचित करने में व्यवहृत)