bandhiyaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બંધિયાર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- હવા અજવાળા વગરનું (સ્થાન)
- વહેતું નહિ તેવું (પાણી)
English meaning of bandhiyaar
Adjective
- (of place) close, without ventilation
- (of water) stagnant
बंधियार के हिंदी अर्थ
विशेषण
- हवा प्रकाशरहित, बंद (स्थान)
- रुका हुआ या बँधा हुआ (पानी)