bandhan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બંધન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- અટકાવ, પ્રતિબંધ
- કેદ
- બાંધનારી વસ્તુ, તેની પકડ-ગાંઠ
- પાશ
- જાળ
- બાંધવું કે બંધાવું એ
English meaning of bandhan
Noun
- fastening
- restriction, restraint
- binding
- confinement
- bond, chain, etc
- its grip or knot
