bandhaavavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બંધાવવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- સાથે લઈ જવા કાંઈક આપવું, ઉદા. રસ્તા માટે નાસ્તો બંધાવ્યો છે.
- (લાક્ષણિક) કદર કરી ક્ષિસ આપવી
English meaning of bandhaavavu.n
- caus. of બાંધવું
- give sth., esp. eatables, to carry in journey
- (figurative) give present in appreciation
बंधाववुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- बांधवुं' क्रिया का प्रेरणार्थक रूप, बँधाना
- साथ ले जाने के लिये कुछ देना