બંદર શબ્દનો ગુજરાતી અર્થ |bandar meaning in Gujarati | Rekhtagujarati

bandar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બંદર

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • દરિયા કે નદીને કિનારે આવેલું વહાણોની આવ-જાવ થઈ શકે તેવું સ્થાન, બાંધેલો ફુરજો, બંદર-ગાહ
  • તેવા સ્થાનવાળું ગામ
  • port, harbour
  • port-town
  • बंदर, बंदरगाह
  • बंदर पर बसा हुआ नगर, बंदरगाह, 'पोर्ट'

આપને આ પણ વાંચવું ગમશે