balev meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બળેવ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- શ્રાવણી પૂર્ણિમા, ભાઈની રક્ષા માટે બહેન તેને રાખડી બાંધે છે તે રક્ષાબંધનનું પર્વ
- બ્રાહ્મણોને જનોઈ બદલવાનો ધાર્મિક તહેવાર
English meaning of balev
Feminine
- full-moon day of Shravan
बळेव के हिंदी अर्थ
स्त्रीलिंग
- श्रावणी, राखी पूनो, सलूनो
