bahaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બહાર શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- અંદર નહિ
પુલ્લિંગ, સ્ત્રીલિંગ
- ભભકો, રંગ, શોભા
- આનંદ, મજા
- વસંતઋતુ, તેનો રંગ ભર્યો ઉન્માદક સમય
સંજ્ઞા, પુલ્લિંગ
- એક રાગ
English meaning of bahaar
Masculine, Feminine
- pomp, show
- beauty
- joy, pleasure
- spring
- intoxicating and colourful time of Spring
Adverb
- outside, out
बहार के हिंदी अर्थ
पुल्लिंग, स्त्रीलिंग
- बहार, शोभा, शान
- आनंद, बहार
- वसंत ऋतु, बहार, वसंत का आनंद भरा उन्मादक समाँ
अव्यय
- बाहर