બદ શબ્દનો ગુજરાતી અર્થ |bad meaning in Gujarati | Rekhtagujarati

bad meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બદ

bad बद
  • favroite
  • share

બદ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ખરાબ, હીન (સમાસમાં પૂર્વપદ તરીકે મોટે ભાગે વપરાય છે.)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • જાંધના સાંધામાં થતું એક દરદ
  • પાંચનો સંકેત (વેપારીઓનો)

English meaning of bad


Feminine

  • venereal bubo in groin
  • symbolic word for 'five'

Adjective

  • bad, low

बद के हिंदी अर्थ


स्त्रीलिंग

  • बद, गिलटी (रोग)

આપને આ પણ વાંચવું ગમશે