બાટ શબ્દનો ગુજરાતી અર્થ |baaT meaning in Gujarati | Rekhtagujarati

baaT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બાટ

baaT बाट
  • અથવા : બાંટ
  • favroite
  • share

બાટ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • બાફેલો લોટ, કંસાર

નપુંસક લિંગ

  • કાટલાનો સટ, બાંટ
  • બટાઈ જવું એ, ફૂગ લાગવી તે

English meaning of baaT


Masculine

  • boiled flour
  • kind of sweet dish made from it

Noun

  • set of weights and measures

बाट के हिंदी अर्थ


नपुंसक लिंग

  • बाट, वज़न का सेट

આપને આ પણ વાંચવું ગમશે