બાપુ શબ્દનો ગુજરાતી અર્થ |baapu meaning in Gujarati | Rekhtagujarati

baapu meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બાપુ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • બાપ
  • વડીલ પ્રત્યે માનવાચક કે નાના પ્રત્યે વહાલસૂચક ઉદ્ગાર
  • રાજા, ગરાસિયા, વગેરેને માટેનું સંબોધન
  • father
  • used for elders to show respect and for juniors to show love or affection
  • बाप, बापू
  • बड़ों के प्रति आदरसूचक और छोटों के प्रति प्यार-सूचक शब्द, तात

આપને આ પણ વાંચવું ગમશે