Online Gujarati Dictionary, Meaning of Gujarati words

baandhNii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બાંધણી

baandhNii बांधणी
  • favroite
  • share

બાંધણી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બાંધવાની રીત
  • બંધામણી
  • રચના
  • વચ્ચે વચ્ચે (દોરા) બાંધીને જુદા જુદા રંગ રંગવાની રીત
  • તેવી રીતે રંગેલી સાડી, રંગેલું કપડું, બાંધણું
  • કોઈ શરતથી બંધાવું તે, કંટ્રાટની શરત કે બંધન

English meaning of baandhNii


Feminine

  • style of building
  • binding
  • structure, construction
  • style of speaking or writing
  • method of tying cloth in parts and dyeing it in various colours
  • cloth or garment so dyed
  • being bound by condition(s)
  • such binding
  • binding condition

बांधणी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • बाँधने की रीति, स्थापत्य
  • बाँधने की मजदूरी
  • इबारत, रचना
  • जगह-जगह पर बांधकर कपड़े को रंगने की रीति, बाँधनू
  • इस तरह रंगा हुआ कपड़ा, बाँधनू

આપને આ પણ વાંચવું ગમશે