baakii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
બાકી શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ખૂટતું
- વધેલું
- ગણતરીમાં લેવામાં રહેલું (જેમ કે, સરવાળા વગેરે ગણતાં), શેષ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સિલક, ગણતાં છેવટે જમા રહેતું તે
- પત્યા વગર રહેલી કે ચૂકતે કરવામાં ચડેલી રકમ
અવ્યય
- નહિ તો
English meaning of baakii
Adjective
- deficient, short
- remaining
- omitted,left out, from counting or calculation
Feminine
- balance
- remainder
- outstandings. conj. otherwise
बाकी के हिंदी अर्थ
विशेषण
- बाक़ी, घटता या कम होता बाक़ी हुआ
- बचा हुआ, अवशिष्ट,
- शेष , बाक़ी
स्त्रीलिंग
- जमा-खर्च का हिसाब करने के बाद जमा रही हुई रकम, शेष, 'बेलेन्स'
- न चुकाई हुई रक़म, बक़ाया
अव्यय
- नहीं तो, बाक़ी