Online Gujarati Dictionary, Meaning of Gujarati words

baaj meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બાજ

baaj बाज
  • favroite
  • share

બાજ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • એક શિકારી પક્ષી, શકરો
  • ઘોડો

વિશેષણ

  • નામને લાગતાં ‘વાળું’, ‘અનુરક્ત’ વગેરે અર્થો બતાવતો પ્રત્યય. ઉદા. દગાબાજ

સંજ્ઞા, પુલ્લિંગ

  • સિતારનો પહેલો તાર જેની પર આંગળીઓ રાખી વગાડવામાં આવે છે.

સંજ્ઞા, નપુંસક લિંગ

  • પતરાળું

English meaning of baaj


Masculine

  • hawk
  • (figurative) horse

Suffix

  • addicted, attached, to

Noun, Feminine

  • plate or trencher made of leaves

बाज के हिंदी अर्थ


पुल्लिंग

  • एक शिकारी पक्षी, बाज़

नपुंसक लिंग, स्त्रीलिंग

  • पत्तल

આપને આ પણ વાંચવું ગમશે