બાઈ શબ્દનો ગુજરાતી અર્થ |baa.ii meaning in Gujarati | Rekhtagujarati

baa.ii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

બાઈ

baa.ii बाई
  • favroite
  • share

બાઈ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • કોઈ પણ સ્ત્રી
  • સ્ત્રીના નામ પાછળ લગાડાતો માનસૂચક શબ્દ
  • સાસુ
  • નોકરડી

English meaning of baa.ii


Feminine

  • any woman
  • honorific suffixed to names of women
  • mother-in-law
  • term of respect for woman
  • lady
  • maid-servant
  • mistress

बाई के हिंदी अर्थ


स्त्रीलिंग

  • कोई भी स्त्री, बाई
  • स्त्री के नाम के पीछे लगाया जानेवाला मानसूचक शब्द
  • सास
  • नौकरानी

આપને આ પણ વાંચવું ગમશે