અવતાર શબ્દનો ગુજરાતી અર્થ |avtaar meaning in Gujarati | Rekhtagujarati

avtaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અવતાર

avtaar अवतार
  • favroite
  • share

અવતાર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • નીચે ઊતરવું તે
  • ઉત્પત્તિ, જન્મ, દેહધારણ
  • જન્મારો
  • પૃથ્વી પર અવતરેલા દેવ કે ઈશ્વર

English meaning of avtaar


Masculine

  • descending, descent
  • birth
  • (whole of) one's earthly life
  • incarnation, descent of God or a deity on earth

अवतार के हिंदी अर्थ


पुल्लिंग

  • नीचे उतरना, अवतार
  • जन्म, देह धारण
  • ज़िन्दगी
  • देव या ईश्वर का अवतार

આપને આ પણ વાંચવું ગમશે