અટવાવું શબ્દનો ગુજરાતી અર્થ |aTvaavu.n meaning in Gujarati | Rekhtagujarati

aTvaavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અટવાવું

aTvaavu.n अटवावुं
  • favroite
  • share

અટવાવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • રખડવું
  • ગૂંચવાવું, અટવાવું, પગમાં ભરાવું
  • કાયર થવું, મૂંઝાવું

  • ગૂંચવાવું
  • પગમાં (કાંઈક) ભરાવું
  • મૂંઝાવું, કાયર થવું
  • (લાક્ષણિક અર્થ) પિલાવું, ઘૂંટાઈ ને એકરસ થવું.

English meaning of aTvaavu.n


  • wander from one place to another
  • get involved or confused
  • get one's legs caught or entangled in meshes
  • be tired

  • get pressed or crushed
  • get mashed to pulp

अटवावुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • भटकना
  • पैरों में उलझना
  • उलझन में पड़ना

अकर्मक क्रिया

  • होना
  • घुँटना, पिलना पिसना, चूर

આપને આ પણ વાંચવું ગમશે