અટ્ટલ શબ્દનો ગુજરાતી અર્થ |aTTal meaning in Gujarati | Rekhtagujarati

aTTal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અટ્ટલ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ટળે નહિ તેવું
  • અચળ સ્વભાવનું,અટળ
  • (લાક્ષણિક અર્થ) અઠંગ, પાકું
  • લીધી વાત ન મૂકે તેવું
  • વાજબી, અદલ
  • confirmed, inveterate
  • settled
  • right, just
  • (of weight) correct
  • पक्का, पूरा
  • अडिग, अटल

આપને આ પણ વાંચવું ગમશે