અતિક્રમણ શબ્દનો ગુજરાતી અર્થ |atikrmaN meaning in Gujarati | Rekhtagujarati

atikrmaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અતિક્રમણ

atikrmaN अतिक्रमण
  • favroite
  • share

અતિક્રમણ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • અતિક્રમવું તે (૨) ઉલ્લંઘન

  • ઉલ્લંઘન
  • ધસારો, હલ્લો
  • સમયનું પસાર થઈ જવું એ
  • સરસાઈ, હરીફાઈ
  • અવિનય, અસભ્યતા

English meaning of atikrmaN


Noun

  • transgression
  • encroachment
  • onslaught, attack, aggression
  • invasion

આપને આ પણ વાંચવું ગમશે