aThang meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અઠંગ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- આઠ અંગવાળું, પૂરું, પાકું, ઉસ્તાદ, પહોંચેલું
- (લાક્ષણિક અર્થ) પાકું, હોશિયાર, નિષ્ણાત
English meaning of aThang
Adjective
- confirmed, inveterate
- accomplished, perfect
अठंग के हिंदी अर्थ
विशेषण
- चालाक, उस्ताद, चंट
