અતલ શબ્દનો ગુજરાતી અર્થ |atal meaning in Gujarati | Rekhtagujarati

atal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અતલ

atal अतल
  • અથવા : અતળ
  • favroite
  • share

અતલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • તળિયા વિનાનું, ઊંડું

નપુંસક લિંગ

  • સાત પાતળમાંનું એક

  • તળા વિનાનું અથાગ, ઘણું ઊંડું

  • પુરાણોમાં કહેલાં સાત પાતાળોમાંનું પૃથ્વીતલની નજીકનું પાતાળ. (સંજ્ઞા.)

English meaning of atal


Adjective

  • bottomless
  • very deep

Noun

  • first of the seven mythical lower worlds

આપને આ પણ વાંચવું ગમશે