aTaapTaa meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અટાપટા શબ્દનો ગુજરાતી અર્થ
- રંગબેરંગી લાંબા પહોળા લીટા, ચટાપટા
- (લાક્ષણિક અર્થ) લાઠી કે હથિયાર વીંઝતાં આડાઅવળા દાવ ખેલવા એ
- છેતર–પિંડી
English meaning of aTaapTaa
Masculine
- pl. long and broad lines of different colours, coloured stripes
- brandishings of the sword
अटापटा के हिंदी अर्थ
पुल्लिंग, बहुवचन
- रंगबिरंगी धारियाँ
- पटा
