Online Gujarati Dictionary, Meaning of Gujarati words

aruN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અરુણ

aruN अरुण
  • favroite
  • share

અરુણ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • રતાશ પડતું
  • સોનેરી

સંજ્ઞા, પુલ્લિંગ

  • સૂર્યનો સારથિ
  • પરોઢ, પ્રભાત
  • પરોઢ વખતે પ્રકાશનો રંગ
  • રતાશ પડતો રંગ

English meaning of aruN


Adjective

  • reddish, ruddy, golden coloured

Masculine

  • (mythology) charioteer of the sun
  • dawn, day-break
  • colour of the sky at day-break

આપને આ પણ વાંચવું ગમશે