arjun meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અર્જુન શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પાંચ પાંડવોમાંનો ત્રીજો
વિશેષણ
- એક વૃક્ષ
- ધોળું
નપુંસક લિંગ
- સોનું
- રૂપું
English meaning of arjun
Masculine
- Arjuna, third of the five Pandavas
- kind of tree with useful rind
Adjective
- white
Noun
- gold
- silver