અરિષ્ટ શબ્દનો ગુજરાતી અર્થ |arishT meaning in Gujarati | Rekhtagujarati

arishT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અરિષ્ટ

arishT अरिष्ट
  • favroite
  • share

અરિષ્ટ શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • દુર્ભાગ્ય, સંકટ
  • મોતની નિશાની
  • મઘ, આસવ
  • અરીઠાનું ઝાડ
  • લીંમડાનું ઝાડ

સંજ્ઞા, પુલ્લિંગ

  • શત્રુ
  • સૂર્ય

વિશેષણ

  • રિષ્ટ, અશુભ

English meaning of arishT


Noun

  • misfortune
  • calamity
  • (unfavourable ) symptom of approaching death
  • alcohol, spirituous liquor
  • soap-berry tree
  • nimb tree

Masculine

  • enemy
  • the sun

Adjective

  • inauspicious

આપને આ પણ વાંચવું ગમશે