aphiiNiyaa suva meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અફીણિયા સુવા શબ્દનો ગુજરાતી અર્થ
પુલ્લિંગ, બહુવચન
- ( વૈદક ) એક ઘઉંભાર અફીણ અને અરધો તોલો સુવા લઈ બન્નેને જરા શેકી પાણી સાથે વાટી બનાવેલી મરડામાં ઉપયોગી પ્રવાહી દવા. અફીણના કસૂંબામાં સુવાદાણાને પલાળીને પછી શેકવાથી પણ અફીણિયા સુવા બને છે.
