apaan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અપાન શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) માંનો જે ગુદા વાટે નીકળે છે તે-અધોવાયુ
English meaning of apaan
Masculine
- breathing out
- one of the five life-winds (viz. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન and સમાન) in the body which goes downwards and out at the anus. (also called અપાનવાયુ)