અણવર શબ્દનો ગુજરાતી અર્થ |aNvar meaning in Gujarati | Rekhtagujarati

aNvar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અણવર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • પહેલી વાર સાસરે જતાં વર અથવા કન્યાની સાથે મોકલાતો સોબતી
  • લગ્નપ્રસંગે વરની તહેનાત સાંચવતો અંગતનો સગો યા મિત્ર
  • person accompanying the bride or bridegroom when going to the father-in-law's house first time after marriage
  • any of the companions of the bridegroom who gets married suddenly
  • शहबाला, विंदायक, दुलहा या दुलहिन का साथी

આપને આ પણ વાંચવું ગમશે