અનોખું શબ્દનો ગુજરાતી અર્થ |anokhu.n meaning in Gujarati | Rekhtagujarati

anokhu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અનોખું

anokhu.n अनोखुं
  • favroite
  • share

અનોખું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • નોખું નહિ તેવું, ભેગું, સહિયારું, મઝિયારું
  • નોખું-નિરાળું જ. અનેરું. અસાધારણ, અપૂર્વ

English meaning of anokhu.n


Adjective

  • not separate
  • common, joint
  • altogether different
  • unique
  • uncommon, extraordinary

अनोखुं के हिंदी अर्थ


विशेषण

  • अनोखा, अनूठा

આપને આ પણ વાંચવું ગમશે