અણિ શબ્દનો ગુજરાતી અર્થ |aNi meaning in Gujarati | Rekhtagujarati

aNi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અણિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • વસ્તુનો ઝીણો ભોંકાય એવો છેડો
  • ટોચ, શિખર
  • વસ્તુનો ભોંકાય તેવો બારીક છેડો
  • ટોચ, શિખર
  • છેક છેડાનો ભાગ, અધિ, અંત
  • છેક છેડાનો ભાગ, અવધિ, અંત
  • કટોકટીનો સમય
  • કટોકટી
  • the sharp end or tip of a thing, point
  • top, peak
  • end
  • critical time, crisis
  • अनी, नोक
  • चोटी, शिखर
  • अंत, सिरा
  • संकट की स्थिति, अड़ी

આપને આ પણ વાંચવું ગમશે