અણઘડ શબ્દનો ગુજરાતી અર્થ |aNghaD meaning in Gujarati | Rekhtagujarati

aNghaD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અણઘડ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ઘડાયા વગરનું
  • ઘાટ-આકાર વિનાનું
  • શિક્ષણ નહિ પામેલું, અશિક્ષિત
  • ધડા વિનાનું, અવ્યવસ્થિત મનનું
  • untrained
  • raw, inexperienced
  • uncouth, rough
  • अनगढ़, अपढ़, अशिक्षित

આપને આ પણ વાંચવું ગમશે