amiin meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અમીન શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- વિશ્વાસુ, વિશ્વસનીય
સંજ્ઞા, પુલ્લિંગ
- વાલી, ‘ટ્રસ્ટી’
- લવાદ
- ગામનો મોટો અધિકારી
- એક અટક
English meaning of amiin
Adjective
- trusting
- trustworthy
Masculine
- guardian
- trustee
- arbitrator, umpire
- judge
- important officer of a village
- a surname
अमीन के हिंदी अर्थ
विशेषण
- अमीन, विश्वसनीय
पुल्लिंग
- एक अल्ल
- अभिभावक, ट्रस्टी
- पंच, मध्यस्थ
- गाँव का बड़ा हाकिम, अमीन
