almaarii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અલમારી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- કબાટ
- અનેક ખાનાવાળું ભીંતમાંનું તાજું, સંચ
- છાજલી કે અનેક ખાનાંવાળી ઘોડી
English meaning of almaarii
Feminine
- cupboard, almirah
- recess in wall with many drawers
- shelf
- stand with shelves and compartments
अलमारी के हिंदी अर्थ
स्त्रीलिंग
- अलमारी, आलमारी
- कई ख़ानोंवाला ताखा या आला
