અલંકાર શબ્દનો ગુજરાતી અર્થ |alankaar meaning in Gujarati | Rekhtagujarati

alankaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અલંકાર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ઘરેણું, આભૂષણ
  • શણગાર
  • શબ્દ અથવા અર્થની ચમત્કૃતિવાળી રચના
  • તાન કે આલાપમાં વપરાતી સ્વરોની મધુર ગૂંથણી
  • ornament
  • embellishment
  • (rhetoric) figure of speech
  • (music) melodious arrangement of notes

આપને આ પણ વાંચવું ગમશે