અક્ષત શબ્દનો ગુજરાતી અર્થ |akshat meaning in Gujarati | Rekhtagujarati

akshat meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અક્ષત

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • નહિ ભાંગેલું, ઈજા પામ્યા વિનાનું, આખું, સલામત
  • અખંડ, સુરક્ષિત, ઇજા પામ્યા વિનાનું
  • ધાર્મિક ક્રિયામાં અથવા મંગળ પ્રસંગે કોઈને વધાવી લેવામાં વપરાતા વગર ભાંગેલા, અણિશુદ્ધ અનાજના દાણા-ચોખા, ડાંગર, ઘઉં, જવ, વગેરે
  • મંગળ પ્રસંગે દેવને કે અન્ય કોઈને વધાવી લેવા વપરાતા સાળ-ડાંગર વગેરેના આખા દાણા
  • (ચાલુ) ચોખા
  • uncut, un hurt, unwounded, uninjured
  • pl. whole grains of rice, wheat, barley, etc. used in religious rites or to welcome a person on an auspicious occasion
  • whole
  • बिना टूटे हुए चावल, गेहूँ या जौ के दाने, अक्षत
  • अक्षत, अखंडित: बिना टूटा हुआ

આપને આ પણ વાંચવું ગમશે