અકળામણ શબ્દનો ગુજરાતી અર્થ |aklaamaN meaning in Gujarati | Rekhtagujarati

aklaamaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અકળામણ

aklaamaN अकळामण
  • favroite
  • share

અકળામણ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • અકળાવાની અસર, અમૂંઝણ
  • કંટાળો, ચીડ

  • આકુલતા, ગભરામણ, મૂંઝવણ
  • કંટાળો

English meaning of aklaamaN


Feminine

  • perplexity, embarrassment
  • excitement
  • uneasiness(કાઇની ઉપર)

अकळामण के हिंदी अर्थ


स्त्रीलिंग

  • व्याकुलता, घबराहट, बेचैनी

આપને આ પણ વાંચવું ગમશે