અખંડ શબ્દનો ગુજરાતી અર્થ |akhanD meaning in Gujarati | Rekhtagujarati

akhanD meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અખંડ

akhanD अखंड
  • favroite
  • share

અખંડ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • આખું, પૂરેપૂરું, સમગ્ર

  • ખંડિત ન થયેલું, આખું
  • સળંગ

English meaning of akhanD


Adjective

  • unbroken, undivided
  • whole, complete

આપને આ પણ વાંચવું ગમશે