અજર શબ્દનો ગુજરાતી અર્થ |ajar meaning in Gujarati | Rekhtagujarati

ajar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અજર

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • જેને જરા- ઘડપણ ન આવે તેવું, અવિનાશી
  • ઘરડું ન થાય એવું
  • પચી ન શકે એવું
  • ન પચે તેવું
  • that does not grow old, agcless
  • indigestible
  • अजर, जरारहित
  • जो पचे नहीं

આપને આ પણ વાંચવું ગમશે